મોરબી જીલ્લા ઓઈલ મિલ એસોના ઉપપ્રમુખ નવનીત કુંડારિયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ઓઇલ મિલ એસોસિએશનના ઉપપ્રમુખ નવનિતભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ છે. નવનિતભાઈ ૪૫ વર્ષ પુરા કરીને ૪૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

નાની ઉંમરમાં જ બહોળું મિત્રવર્તુળ ધરાવતા અને અનેક સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિ કરતા નવનીતભાઈએ ખુબ નામના અને પ્રેમ મેળવ્યો છે. ઋષિ પ્રભાકરજી દ્વારા તૈયાર થયેલા સિદ્ધ સમાધિ યોગ (એસએસવાય)ની મોરબીમાં અનેક શિબિરનું સફળ આયોજન કરી ચુક્યા છે. હસમુખા અને કર્મઠ વ્યક્તિત્વના માલિક નવનિતભાઈ પર આજે શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૨૨૪૮૯૮ છે.

Leave A Reply

Your email address will not be published.