મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના મહેન્દ્ર ચોકડી પાસે જાહેર રોડ પર વરલીનો જુગાર રમતા એક શખ્સને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેર રોડ પર વરલીનો જુગાર રમતા વિમલભાઈ વલ્લભભાઈ વાગડિયાને રોકડ રકમ રૂ.૧૪૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.