મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં બુધવારે પુષ્પનક્ષત્રમાં વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે

 

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં તા. ૧૫ ના રોજ નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૦ ઉપરથી ૧૫ વર્ષ સુધીના બાળકોને નિશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવાશે આ વખતે બાળકોની સ્કૂલના કારણે સમય ફેરવેલ છે.

તાં 15.7.2026.ને બુધવાર નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચેનાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે. આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો ફ્રી સેવા આપશે.

સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી

નીલકંઠ સ્કૂલ સામે

હનુમાનજી મંદિર

રવાપર રોડ મોરબી

તારીખ.. 15.7.2026 ને બુધવાર

સમય ,,સાંજે 4.00 થી7.30

વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.

Leave A Reply

Your email address will not be published.