મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં મંગળવારે પુષ્પનક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ

 

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી તા. ૧૧ ને મંગળવારે સાંજે ૪ થી ૭ : ૩૦ સુધી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે પુષ્પનક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ નિશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે જેમાં ૦ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશન ટીપા નિશુલ્ક પીવડાવવામાં આવશે

તાં 11.8.2026.ને મંગલવાર નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચેનાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે. આં કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે.

સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી

નીલકંઠ સ્કૂલ સામે

હનુમાનજી મંદિર

રવાપર રોડ મોરબી

તારીખ.. 11.8.2026 ને મંગળવાર

સમય ,,સાંજે 4.00 થી7.30

વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.

Leave A Reply

Your email address will not be published.