

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત
મોરબીના લીલાપર આમના રહેવાસી મનસુખ ઉર્ફે લાલો મનજી કોળી (ઉ.વ.૨૮) વાળો મચ્છુ નદીમાં ન્હાવા પડ્યો હતો અને ઊંડા પાણીમાં અકસ્માતે ડૂબી જતા તેનું મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના ત્રાજપરમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારનો રહીશ અરવિંદ ગોરધન વાઘાણી (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે