

મોરબી જિલ્લાનું અધ્યાત્મ જગતનું ગૌરવ ગણાવી શકાય અને કર્મકાંડના ક્ષેત્રમાં ૧૧ મી પેઢીથી કાર્યરત જુના અને જાણીતા યુવા અને વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેનો જન્મદિવસ છે. તેમણે અનેક મહા યજ્ઞ, નુતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, શતચંડી, સહસ્ત્ર ચંડી, મહારુદ્ર , મહાલક્ષ્મી વિરાટ યજ્ઞ, સમૂહ લગ્ન ઉત્સવ જેવા અનેક મહાયજ્ઞમાં પ્રધાનઆચાર્ય તરીકે મહત્વનું સ્થાન શોભાવ્યું છે. જેમના કંઠે વૈદિક મંત્રો સાંભળવા એક લ્હાવો છે. તેમના મોબાઈલ નંબર 80009 11444 છે.સૌ સગા- સંબંધી, સ્નેહીજનો , યજમાન પરિવાર ,મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે