​ 16 ઓગસ્ટે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ રહેશે

 

 

​યાત્રીઓની સુવિધા માટે જણાવવામાં આવે છે કે ઓપરેશનલ કારણોસર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ, જે 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદથી ઉપડવાની છે, તે સંપૂર્ણપણે રદ રહેશે.

 

​રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે યાત્રા શરૂ કરતા પહેલાં ટ્રેનની અધતન (અપડેટ) માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) દ્વારા અવશ્ય મેળવી લેવી.

Leave A Reply

Your email address will not be published.