

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૧૦/૦૬/૨૦૨૬ બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.


સમય ૦૭:૦૦ થી ૧૪:૦૦
વેજીટેબલ ફીડર : ભિમસર,આદિત્ય પાર્ક, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર ૧-૨, NCC કંપાઉન્ડ, રેલીફ નગર, પંચમુખી હનુમાન, ભાગ્ય લક્ષ્મી સોસાયટી, ઉમા ટાઉન શિપ, ઉમા સ્કૂલ, યુનિક સ્કૂલ વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો
શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૧૦.૦૬.૨૦૨૬ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.
સમય:-૦૭:૦૦ થી ૧૪:૦૦
રવાપર એસ એસ થી નીકળતા સરદાર તેમજ તીર્થ અર્બન ફીડર માં આવતા વિસ્તારો સરદાર બંગલો, પર્લ એવેન્યૂ સોસાયટી, ધર્મ ભક્તિ નગર, ભૂમિ ભક્તિ સોસાયટી, ધાયડી વિસ્તાર, રંગ ધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલ ની આસ પાસનો વિસ્તાર, વૈદેહી પ્લાઝા, ગોલ્ડન માર્કેટ સામેનો વિસ્તાર, બોની પાર્ક, રાજા પાણી વાળો રસ્તા ની આસપાસ નો વિસ્તાર કેપિટલ માર્કેટ તથા સામેનો વિસ્તાર રોડ વાઈડીંગ કામગીરી અર્થે બંધ રહેશે.
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.