



ત્રાજપર (ખારી) જય રામાપીર રામાંમંડળ દ્વારા તા. ૧૮ અને ૧૯ ના રોજ બે દ્વીસીય બાર બીજનો પાંચમો પાટોત્સવ જયશ્રી રામાપીર-રામામંડળ ત્રાજપર (ખારી) જુના ઘૂટું રોડ ખાતે ઉજવાશે
જેમાં તા. ૧૮ ના રાત્રે ૯ કલાકે રામામંડળ તેમજ તા. ૧૯ ના રોજ સવારે શુભ ચોઘડિયે હવન અને સવારે ૮ : ૩૦ કલાકે વરઘોડો યોજાશે અને ૧૧ : ૩૦ કલાકે શ્રીરામદેવપીર મંદિર ત્રાજપર ખારી ખાતે મહાપ્રસાદ યોજાશે જે પ્રસંગે શ્રી રામદેવપીરના ભુવાશ્રી વિક્રમભાઈ મેરૂભાઈ વાઘેલા, ગુરુ ભુવાશ્રી હરજીભાઈ નરશીભાઈ ટીડાણી સહિતના ઉપસ્થિત રહેશે