મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો 22 મો પાટોત્સવ યોજાયો

 

મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો ૨૨ મો પાટોત્સવ યોજાયોહતો.જે પાટોત્સવમાં મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં યજ્ઞ, મહાઆરતી બ્રહ્મ, ભોજન કુવારીકા, ભોજન તેમજ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યકમની જહેમત  ઉમિયા ગોપી મંડળ તેમજ આશ્રમના સેવક સમુદાએ ઉઠાવી હતી. આ કાર્યક્રમની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી  તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.