

ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો ખાખરાળા નિવાસી (તા.મોરબી) દિપભાઈ અરવિંદભાઈ ભટ્ટ (પી.એચ.સી.) ધુટુ (ઉ.વ.૨૭) તે નલીનભાઈ નટવરલાલ ભટ્ટ રીટા.પ્રિન્સીપાલ વાધરવા હાઇસ્કૂલ મોરબીના ભત્રીજા અને વૈભવ એન. ભટ્ટ સીવીલ હોસ્પિટલ મોરબીના ભાઈનુ તા.૨૫-૪-૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત નુ બેસણું તા.૨૭-૪-૨૦૨૬ ને સોમવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ તેમના નિવાસસ્થાને ખાખરાળા રાખેલ છે.
અરવિંદભાઈ નટવરલાલ ભટ્ટ મો.નં.૯૪૨૮૦ ૩૪૭૯૦
નલીનભાઈ નટવરલાલ ભટ્ટ મો.નં.૯૮૨૫૭ ૫૬૦૩૯


