વાંકાનેર : વિરાભાઈ વાસુરભાઈ મકવાણા(આહીર)નું અવસાન, સોમવારે બેસણું

 

વાંકાનેર : વાંકાનેરના રંગપર ગામના નિવાસી વિરાભાઈ વાસુરભાઈ મકવાણા(આહીર)નું અવસાન ભાદરવા વદ-૧૧ તે તા. ૨૮ ના રોજ થયું છે.સદ્ગતનું બેસણું સોમવારે તા.૩૦ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨ અને બપોરે ૪:૩૦ થી ૬ તેમના નિવાસ સ્થાને રંગપર ગામ તા.વાંકાનેર જી.મોરબી ખાતે રાખેલ છે.

લી.સુખાભાઈ વિરાભાઈ મકવાણા

દેવાયતભાઈ વિરાભાઈ મકવાણા

હિતેશભાઈ સુખાભાઈ મકવાણા( મોરબી પોલીસ)

Leave A Reply

Your email address will not be published.