રાજકોટથી ૫ નવીન એસી બસ સર્વિસનો શનિવારથી શુભારંભ

 

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ દ્વારા તા. ૨૯ ને શનિવારે ૫ નવીન એસી સીટર લક્ઝરી બસ સર્વિસ શરુ કરવામાં આવશે રાજકોટ શહેર ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં રાજકોટ એસટી બસ પોર્ટ ખાતે બપોરે ૪ કલાકે પાંચ નવીન એસી બસનો ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાશે

નવીન એસટી બસ સર્વિસના રૂટ , ઉપડવાનો સમય અને ભાડું જોવા નીચે આપેલ ઈમેજ પર ક્લિક કરો

Leave A Reply

Your email address will not be published.