મોરબીના બે એડવોકેટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે મુલાકાત લીધી


મોરબીના બે એડવોકેટ નવી દિલ્લી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળના પાંચ વર્ષ સફળતા પુર્વક પૂર્ણ થયા હોઇ, નવી દિલ્હી ખાતે તેઓના નિવાસ સ્થાને તેમની સાથે મુલાકાત કરીને શુભકામનાઓ પાઠવી હતી એડવોકેટ મિતેષ દવે સહિતના બંને એડવોકેટ મિત્રોએ સી આર પાટીલની મુલાકાત લીધી હતી


