મોરબી મહાપાલિકા, જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં બપોરે ત્રણ સુધીનું મતદાન

 

સવારે ૭ થી બપોરે ૩ સુધીનું મતદાન

મોરબી મહાનગરપાલિકા : ૫૦.૩૪ ટકા

મોરબી જીલ્લા પંચાયત : ૫૪.૪૫ ટકા

ત્રણ નગરપાલિકા

વાંકાનેર નગરપાલિકા : ૪૧.૨૬ ટકા

માળિયા નગરપાલિકા : ૫૭.૩૭ ટકા

ટંકારા નગરપાલિકા : ૬૬.૨૮ ટકા

પાંચ તાલુકા પંચાયત

માળિયા તાલુકા પંચાયત : ૫૬.૩૯ ટકા

મોરબી તાલુકા પંચાયત : ૫૨.૩૩ ટકા

હળવદ તાલુકા પંચાયત : ૪૭.૯૦ ટકા

ટંકારા તાલુકા પંચાયત : ૫૮.૧૬ ટકા

વાંકાનેર તાલુકા પંચાયત : ૫૯.૪૩ ટકા

 

Leave A Reply

Your email address will not be published.