

મુસ્લિમ બિરાદરો મોહરમ પર્વની ઉજવણીની તૈયારી ને આખરી ઓપ આપી રહ્યા છે જેમાં ત્નાકારા ખાતે દયાનંદ ચોકમાં તિરંગા થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે
ટંકારામાં તાજીયા અને દયાનંદ ચોકની સજાવટની થીમ તિરંગા પર રાખવામાં આવી છે જેમાં તાજીયામાં તિરંગા કલર રાખવામાં આવ્યો છે તેમજ સજાવટમાં તિરંગો જોવા મળી રહ્યો છે મોહરમ પર્વમાં ધાર્મિક ભાવના સાથે ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રપ્રેમ પણ નીખરી રહ્યો છે