પૂજા સામગ્રી પર જીએસટીનો વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ

વિશ્વ હિંદુ પરિષદમોરબી પ્રાંત પદાધિકારી અને ઉપપ્રમુખ હસમુખદાન ગઢવીએ મોરબી જીલ્લા કલેકટર દ્વારા ભારત સરકારના કેન્દ્રીય નાણા મંત્રીને લેખિતમાં જણાવ્યું છે કે તા.૧-૭-૨૦૧૭થી જીએસટી ભારતમાં લાદવામાં આવ્યો છે.જેમાં મૂર્તિ,પૂજા સામગ્રી,પ્રસાદી ઉપર પણ આપના દ્વારા જીએસટી લગાવેલ છેઅંગ્રેજોએપણ તેમના શાસન દરમિયાન હિંદુઓ ઉપર આવો કર લડાવેલો ન હતો અને મુસ્લિમ તુસ્તીકરણને કારણે માંસ,મટન,ઈંડા તથા માંછલા ઉપર જીએસટી નથી.સરકારની આ બેવડી નીતિ “એક ને ગોળ,બીજાને ખોળ”ન ચાલે.તેમજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુચન કર્યું છે કે અલગાવાદીને પ્રીત્સાહન આપતો અલ્પસંખ્યક આયોગને પણ સમાપ્ત કરવા.તેમજ નાણા મંત્રીને વિનતી કરી છે કે હિંદુઓ પર નાખાવમાં આવેલ જીએસટીને ઝડપથી દુર કરવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat