મોરબી : સુનંદાબેન (શોભનાબેન) અશોકભાઈ દવેનું અવસાન, શનિવારે બેસણું

 

મોરબી : સુનંદાબેન (શોભનાબેન) તે સ્વ. અશોકભાઈ માનશંકરભાઇ દવેના ધર્મપત્ની તથા તપનભાઈ અને કમલભાઈ (વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી) ના માતુશ્રીનું તા. ૧૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૦-૧૨-૨૦૨૫ ને શનિવારે સાંજે ૪ થી ૫ : ૩૦ સુધી શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે

Leave A Reply

Your email address will not be published.