


આજ રોજ નીડર તથા સ્પષ્ટ વક્તા એવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના કાયાઘ્યક્ષ રમેશભાઈ જાકાસણીયા એટલે જાકા સાહેબનો જન્મદિવસ છે. તેઓ ને તેમના મિત્રો અને સ્નેહીજનો તથા સંઘના હોદેદારો અને શિક્ષકો તેમના મોબાઇલ નંબર 9898770471 પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે..