મોરબીના જાંબુડિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

કારમાં સવાર ૩ લોકોનો આબાદ બચાવ

મોરબીમાં ટ્રાફિક સમસ્યા મોરબીના સરદર્દ સમાન બની છે.મોરબીમાં ટ્રાફિક સમસ્યા વધતા અવારનાવર અકસ્માતો  બનતા રહે છે અને અકસ્માતોમાં અનેક લોકોને જીવ ગુમાવ પડે છે.જેમાં આજ રોજ સવારના સમયે જાંબુડિયા પાસે અલ્ટો  કાર અને ટ્રક સાથે અકસ્માત થયો હતો.અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ જોવા જોવા મળ્યો હતો.તેમજ મળતી વિગત મુજબ કારમાં સવાર ૩ લોકોનો આબદ બચાવ થયો હતો અને ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.જો કે હજુ સુધી અકસ્માતની સતાવાર નોધ થઇ ન હતી.

 

Comments
Loading...
WhatsApp chat