

સતત છેલ્લા ૧૮ વર્ષ થી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ નુંઆયોજન કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ કેમ્પ નું આયોજન છે. કેમ્પ ૩૦/૦૯/૨૦૨૬ થી લઈને પદયાત્રીઓ ભકતો પધારશે ત્યાં સુધી કેમ્પ શરુ રહેશે.આ કેમ્પ આ વર્ષે માળિયા હાઇવે પર દાદાશ્રીનગરથી આગળ રામાધણી હોટેલ ગ્રાઉન્ડ માં યોજાયેલ છે
આ સેવા કેમ્પ માં વિનામૂલ્યે જમવાનું,ચા,પાણી,નાસ્તો,રોકાણ ,મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા ગુંગણ યુવા ગ્રુપ તરફ થી અપિલ કરવામાં આવે છે.
સંપર્ક નંબર:-
દિગુભા જાડેજા
(૯૭૧૪૫૩૦૫૧૧)
દેવેન્દ્રસિંહ જાડેજા
(૭૯૯૦૨૧૮૧૫૯)
કુલદીપસિંહ જાડેજા