વાંકાનેર જીનપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

 

શહેરના જીનપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં ૧૩ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નટવર મનસુખભાઈ સીતાપરા, રમેશ મગનભાઈ દેગામાં, સંજય દેવકરણભાઈ દેદાણ અને છનાભાઇ છગનભાઈ બારૈયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૫૫૫૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.