મોરબીના આમરણ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પડતા જુગાર રમી રહેલા આરોપી મેહુલ મહાદેવ કાસુન્દ્રા, મેહુલ રમેશભાઈ કાસુન્દ્રા, જાકીર હુશેન મહમદ બુખારી અને પ્રેમજી નારણ પરમાર રહે. ચારેય ઝડપીને રોકડ રકમ રૂપિયા ૨૪,૨૫૦ જપ્ત કરી ચારેય શખ્શો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ રેડ દરમિયાન આરોપી રફીક અશરફ બુખારી અને ગુલામ હુશેન અશરફ બુખારી રહે. બંને આમરણવાળા નાસી જતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat