સોનું ડાંગરના વિવાદિત વિડીયો મામલે આવતીકાલે મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદન આપશે

ઇસ્લામ મઝહબના મહાન પયગંબર સાહેબ વિશે સોનુ ડાંગરનો વિડિઓ વાઇરલ થયો છે જેમાં પયગંબર સાહેબ અને સમસ્ત મુસ્લિમ સમાજ વિશે ખુબજ ખરાબ ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરવામાં આવેલ છે.જે મામલે જુમ્માની નમાઝ બાદ નહેરુ ગેટ થી જીલ્લા કલેકટર કચરી સુધી રેલીના રૂપે જઈને મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat