ટંકારાના બંગાવડી ડેમમાં સૌની યોજના મારફત ઉનાળુ સીઝન માટે પાણી છોડવા માંગ

 

ટંકારાના બંગાવડી ગામ નજીક આવેલ બંગાવડી ડેમમાં ઉનાળુ સીઝન માટે સૌની યોજના મારફત પાણી છોડવા માટે રસનાળ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

જે રજુઆતમાં જણાવ્યું છે કે બંગાવડી, ટીંબડી અને રસનાળ ગામને ઉનાળુ સીઝનમાં ખેતી પાકમાં તલ, બાજરી,ગમગવાર પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં અવ્યુચે જેમાં પિયત માટે પાણીનું જરૂરિયાત હોય જેથી  બંગાવડી ડેમના વિસ્તારમાં ટીંબડી-દેવળિયા, રસ્નાલ્સહીતના ગામોના ખેડૂત ખાતેદારો બંગાવડી ડેમના કમાંડ એરિયામાં આવેલ છે જેથી ઉનાળુ સીઝન માટે સૌની યોજના મારફત બંગાવડી ડેમમાં પાણી છોડવા માંગ કરવમાં આવી છે

Leave A Reply

Your email address will not be published.