વાંકાનેરના ધર્મનગરમાંથી બુલેટની ચોરી

 

વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાંથી બુલેટની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

 

 

વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પોતાનું બુલેટ જીજે ૩૬ પી ૫૦૩૧ કીમત રૂ.૫૦,૦૦૦  વાળું કોઈ અજાણ્યો ઇસમ આકાશભાઈના ઘર પાસેથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.