મોરબીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોભામણી લાલચ આપી ૩૬.૧૧ લાખની છેતરપીંડીની ફરિયાદ
લાલપર ગામે રહેતા ૩૬ વર્ષીય યુવાનને ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતરની લોભામણી લાલચ આપી બે માસ દરમિયાન ૩૬.૧૧ લાખની રકમ મેળવી લઈને આજસુધી પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ બિહારના વતની અને હાલ લાલપર…