



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં કુબેર ટોકીઝ નજીક બાઈક લઈને જતા યુવાન કૈલાશ ગોરધન ચીકાણી રહે રવાપર રોડ મોરબી વાળાને ડમ્પરના ચાલકે ઠોકરે ચડાવતા યુવાનનું ઘટન સ્થળે મોત નીપજ્યું છે બનાવની બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ આર ટી જાડેજા અને પ્રકાશ ડાંગરની ટીમ ચલાવી રહી છે



