ટંકારા તાલુકાના ટોળ ગામે નાગ-નાગણની કિંડા કેમેરામાં કેદ થઈ.

 

નાગ અને નાગણની કિંડાની દુર્લભ અને આહ્લાદક ક્ષણો કેમેરામાં કેદ થઈ છે.

ટંકારા તાલુકાના ટોળ ગામે ભાજપ અગ્રણી ધેલાભાઈ ફાંગલિયા એ પોતાના ખેતરે સંધ્યા ટાણે નાગ-નાગણની નૃત્યાત્મક ગતિવિધિઓ અને તેમની વચ્ચેનો આકર્ષક સંનાદ જોવા મળે છે. આ વિડિયોમાં નાગ-નાગણની કુદરતી સુંદરતા અને તેમની ગતિની લયબદ્ધતા ખૂબ જ આકર્ષક રીતે રજૂ થઈ છે.

Leave A Reply

Your email address will not be published.