

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીલ્લાના જે દંપતીના લગ્નને ૫૦ વર્ષનો સમય પૂર્ણ થયો હોય તેમજ ૭૫ વર્ષ પૂર્ણ કરનાર સ્ત્રી અથવા પુરુષ અને ૭૫ વર્ષ ચાલુ હોય તેવા નાગરિકોનો સન્માન સમારોહ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ રાખેલ છે જેથી નામ નોંધાવવા માટે ડો. બી કે લહેરૂ મોબાઈલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે