

મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નંબર 6 ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર 6 ના કેજી તથા ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સરસ્વતી સન્માન સમારોહ તારીખ ૦૪-૧૦-૨૦૨૬ ના રોજ યોજાશે
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નંબર 6ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાની યાદી જણાવે છે કે આગામી સમયમાં કેજી તથા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ ૦૪-૧૦-૨૦૨૬ અને રવિવાર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે , સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે