નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો:GMBના નવા બંદર અધિકારીનું કર્મચારી મહામંડળ દ્વારા સ્વાગત કરાયું.

ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નવલખી મોરબી ખાતે FGM બંદર અધિકારી તરીકે નવા અધિકારી  કેપ્ટન અરવિંદકુમાર મીશ્રા સાહેબ હાજર  થતા આજરોજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ  કર્મચારી મહામંડળ ગાંધીનગરના ઉપપ્રમુખ  તેમજ સ્થાનિક કર્મચારી સંધ મોરબીના પ્રમુખ જે.એલ.ધાંજા તથા મંત્રી જે.ટી.નાચિયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ મોરબી ખાતે નવા હાજર થયેલ શ્રી કેપ્ટન બંદર અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી સુભેક્ષા મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.