વાંકાનેરના માટેલ રોડ પર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

 

માટેલ રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૩૨ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરની પોર્ટોસર સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા જીતેન્દ્રભાઈ દેવીસિંહ (ઉ.વ.૩૨) નામના યુવાને પોતાના ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.