

ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપર ખાતે વીજ લાઈન વળતર મુદે સતત લડત ચાલી રહી છે બે માસ કરતા વધુ સમયથી ચાલી રહેલી લડતમાં આજે પણ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, મયાપુર, ઘનશ્યામપુર ગામના ૪૦૦ થી વધુ ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા તેમજ આજે ૧૩ ભાઈઓ અને ૧૨ બહેનો પ્રતિક ઉપવાસ પર રહ્યા હતા


