


જોધપર (નદી) ગામે ખેડૂત બાઈક લઈને ખેતર ગયો હતો અને ખેતર પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના જોધપર (નદી) ગાઆમે રહેતા વાસુદેવભાઈ બચુભાઈ રાજપરા (ઉ.વ.૪૮) નામના ખેડૂતે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧ ના રોજ ફરિયાદી પોતાનું બાઈક જીજે ૦૩ ડીઈ ૩૮૬૯ કીમત રૂ ૧૫ હજાર લઈને ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે ગયો હતો અને ખેતર પાસે બાઈક રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે