ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલની પુત્રી નેન્સી સેજપાલનો જન્મદિવસ

          ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ચાર્મી બેન સેજપાલની પુત્રી નેન્સી સજપાલનો જન્મદિવસ ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ચાર્મી બેન સેજપાલની પુત્રી નેન્સીનો જન્મદિવસ દસ વર્ષ પૂરા કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે

          તેમના જન્મદિવસે દાદા અશોકભાઈ દર્દી ગીતાબેન તેમજ કાકા કાકી અને તેની લાડકી બેન કૃપાલી દર્શી અને વામિકા અને તેની ફ્રેન્ડ જીયા દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે

Leave A Reply

Your email address will not be published.