હળવદના સરા-સુંદરીભવાની રોડ પર તૂટેલા રોડ અને ભ્રષ્ટ શાસન સામે યજ્ઞ કરીને વિરોધ

 

વર્ષોથી ખરાબ રોડ અને ભ્રષ્ટ શાસન સામે આજે આમ આદમી પાર્ટીએ યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો હતો સરા સુંદરીભવાની રોડ ખાતે યજ્ઞ કરીને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો યજ્ઞ યોજી, ગંગાજળ છાંટી અને આહુતિ આપી ભ્રષ્ટાચારના અંત માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો જે પ્રસંગે ગામ આગેવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.