મોરબીની શ્રી મહારાજા મહેંદ્રસિંહજી સાયન્સકોલેજમાં વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય “ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ” કાર્યક્રમ યોજાયો

 

21 જુલાઈ થી 25 જુલાઈ 2025 સુધી શ્રી મહારાજા મહેંદ્રસિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે આંત્રપ્રિનોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા  (EDII),  અમદાવાદ અને ગુજરાત સરકારના કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 

તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ઉદ્યોગ સાહસિક સાહસોને  આગળ ધપાવવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને માનસિકતાથી પ્રેરિત અને સજ્જ કરવાનો હતો. આ પહેલ યુવાનોમાં ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં યોગદાન આપવા માટેના સાધનો પૂરા પાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. જે વિદ્યાર્થીઓને સાથે અલગઅલગ વિષયો પર નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વ્યવસાયની ઓળખ કેવી રીતે કરવી અને તે કેવી રીતે શરુ કરવો તે વિષે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ચર્ચા કરવામાં આવેલા વિષયો નીચે મુજબ છે. બાદ શક્ય અને વ્યવહારુ બિઝનેસ પ્લાન નક્કી કરેલા મુજબ માપદંડ સબમિટ કરશે તે વિદ્યાર્થીઓ પોતાનો સ્વત્રંત વ્યવસાય શરુ કરવા રૂ.40,000 ની ગ્રાન્ટ મળશે.

કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ

ઉદઘાટનસત્ર:કાર્યક્રમનુંઉદ્ઘાટન21જુલાઈ, 2025નારોજ, ડૉ.  હિતેષ માંડવિયા ઈ. પિન્સિપાલ શ્રી મહારાજા મહેંદ્રસિંહજી સાયન્સ કોલેજ મોરબી,રૈયાણી સાહેબ,ચૌધરી સાહેબ તેમજ કોલેજના સ્ટાફ અને EDII મોરબીમાંથી સ્ટાફ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ પોતાના વ્યક્તવ્યમાં વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં ઉદ્યોગ સાહસિકતાનું મહત્વ અને આર્થિક વૃદ્ધિમાં વધારો કરવા યુવાનોની ભૂમિકા અને વ્યવસાયમાં નવીનતા પર ભાર મૂક્યો હતો.

નિષ્ણાતતજજ્ઞો,પ્રતિષ્ઠિતઉદ્યોગસાહસિકો,

ઉદ્યોગનિષ્ણાતોઅનેમાર્ગદર્શકોનેસહભાગીઓસાથેતેમનાઅનુભવોશેરકરવામાટેઆમંત્રિતકરવામાંઆવ્યાહતા. તેમનેવ્યવસાયનીઓળખકેવીરીતેકરવીઅનેતેકેવીરીતેશરુકરવોતેવિષેઊંડાણપૂર્વકસમજઆપીહતી.

પાંચદિવસનીતાલીમમાંઅલગઅલગવિષયોપરવિદ્યાર્થીઓસાથેનીચેમુજબનાવિષયોપરવિસ્તૃતચર્ચાકરવામાંઆવીહતી.

ઉદ્યોગસાહસિકતાનામુખ્યઘટકોઅનેપ્રક્રિયા

ઉદ્યોગસાહસિકતાનાલક્ષણોઅનેયોગ્યતાઓ

ગુજરાતએન્ટરપ્રિન્યોરશિપઇકોસિસ્ટમનેસમજવી

વ્યવસાયનીતકોનીઓળખઅનેપદ્ધતિઓઅનેપગલાંઓનીપસંદગી

બજારસર્વેક્ષણનીજરૂરિયાતઅનેતેનાસાધનોતકનીકો

બિઝનેસઆઈડિયાજનરેશન: સર્જનાત્મકતાઅનેનવીનતા

બિઝનેસકોમ્યુનિકેશન: વિવિધહિતધારકોસાથેઆંતરવ્યક્તિત્વસંબંધ

વ્યવસાયયોજનાઅનેતેનાઘટકોનીજરૂરિયાતઅનેમહત્વ

નાણાકીયવ્યવસ્થાપનકાર્યકારીમૂડીઅનેનફાકારકતા

માર્કેટિંગસાધનોઅનેવ્યૂહરચના

વ્યવસાયચલાવવાનાકાનૂનીઅનેનૈતિકપાસાઓ

સફળઉદ્યોગસાહસિકસાથેનીક્રિયાપ્રતિક્રિયા

વ્યાપારઆયોજન, અમલીકરણઅનેવ્યવસાયવૃદ્ધિ

 

Leave A Reply

Your email address will not be published.