નાના દહીંસરા નો યુવા ક્રિકેટર રાજસ્થાન સ્ટેટ ઇન્ડિયામાં રમશે

19 મી ઓલ ઈન્ડિયા આઈસીએ ટ્વેન્ટી -20 કપ 2018 માટે એનવાયકે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ સરકાર તરફથી આમંત્રિત 10 જુલાઇ 2018 થી 26 મી જુલાઇ 2018 સુધી જયપુરમાં આયોજન કરવામાં આવ્યું છે.

રાજસ્થાન સ્ટેટ ઈન્ડિયાનું આયોજન ભારતીય ક્રિકેટ એકેડેમી આઈસીએ ™ દ્વારા કરવામાં આવ્યું છે, જે રાજસ્થાન માટે ટ્વેન્ટી 20 ક્રિકેટને ટેકો આપે છે (આર) ટીસીઆર-006-સેન્ટ્રલ ઝોન.કુલ ભારતમાંથી કુલ 16 ટીમો ભાગ લેશે.જેમા મોરબી ના 4 પ્લેયર્સ રમશે.અગાવ રમાયેલી 12 સરદાર વલભભાઈ પટેલ ટી20 નેશનલ ચેમ્પિયનશી મા સારું એવું પ્રદર્શન કરી ચૂકેલા મકવાણા તુલસી ફરી થી ગુજરાત ઓરીન્સ ટીમ માંથી વાઈસ કેપ્ટનશિપ કરશે.

ગુજરાત ઓરીન્સ ટીમ
મકનસિંહ વાઘેલા-કેપ્ટન (બનાસકાંઠા )
તુલસી મક્વાણા-વાઈસ કેપ્ટન (મોરબી )
અમિત મુછ્ડિયા-(મોરબી)
રાજેશ ચૌહાણ-(મોરબી)
જયેશ સોલંકી-(મોરબી)
આકાશ નાયક-(અમદાવાદ)
અર્પિત બારોટ-(અમદાવાદ)
મિલન પટેલ (અમદાવાદ )
જાવેદ ખાન (અમદાવાદ )
મુકુંદ ખાન (અમદાવાદ )
ચિરાગ સરદાર(અમદાવાદ)
સાજીદ સૂમેરા(અમદાવાદ )

Comments
Loading...
WhatsApp chat