ટંકારામાં યોજાયેલ સુવર્ણ પ્રાશનકેમ્પમાં ૩૧૫ બાળકોએ લાભ લીધો

બાળકોને  સુવર્ણ પ્રાશનના ટીપા વિના મૂલ્યે પીવડાવવા માટે ટંકારાની એમડી સોસાયટી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં સુવર્ણ પ્રાશનના ટીપા છ માસથી 15 વર્ષ સુધીના બાળકોને પીવડાવવામાં આવ્યા હતા તો મોટી સંખ્યામાં વાલીઓ…

અંધ અપંગ ગૌશાળા આશ્રમ વાંકાનેર માટે ટંકારામાંથી દાનની સરવાણી વહી

મકર સંક્રાતિ ના પર્વ નિમિત્તે અંધ અપંગ ગૌશાળા આશ્રમ વાંકાનેરમાં માટે ટંકારા વિસ્તારમાંથી રૂપિયા  226000/ (બે લાખ છવીસ હજાર ) નો ફાળો એકત્ર કરાયેલ છે. વાંકાનેર ખાતે અંધ અપંગ તો  ગૌ આશ્રમ ૧૯૮૪ થી ચાલે છે. જેની સ્થાપના…

યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના જન્મદિવસની ટંકારામાં ઉજવણી કરવામાં આવી

ટંકારામાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પે બેક ટૂ સોસાયટી ટંકારાના સહયોગથી દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં મુખ્યમંત્રી રહી ચુકેલા, પૂર્વ રાજ્યસભા સાંસદ, બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ…

ટંકારા તાલુકામાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને રસી આપવાના અભિયાનનો શુભારંભ

ટંકારા તાલુકામાં ન્યુ વિઝન સ્કુલ જબલપુર, ટંકારાથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ આજરોજ તારીખ 3/1/2022 થી કરાયેલ છે. ટંકારા તાલુકામાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવાની શરુવાત ન્યુ વિઝન સ્કૂલમાં થી કરવામાં આવેલ છે. આ…

સહકારી ક્ષેત્રના અગ્રણી સ્વ.વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

ટંકારા તાલુકા ના જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડા ની પ્રતિમા નું તેમના વતન લખધીર ગઢ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો રહ્યા વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડાની…

ટંકારાની ન્યુ વિઝન સ્કુલમાં બે દિવસીય બિઝનેસ બ્લાસ્ટસૅ યોજાશે.

ટંકારાની પ્રખ્યાત પ્રયોગશીલ ન્યુ વિઝન સ્કુલમાં વિદ્યાર્થીઓને બિઝનેસનું  થિયરીકલ તથા પ્રેક્ટીકલ અભ્યાસ માટે બે દિવસીય બિઝનેસ બ્લાસ્ટસૅનું આયોજન કરવામાં આવ્યું છે ન્યુ વિઝન સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બિઝનેસના…

ટંકારાના લખધીરગઢ ગામમાં વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરાશે

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ ગ્રામ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર પરત્વે સતત ચિંતનશીલ અને સેવા પરમ ધર્મના જીવન મંત્ર અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા…

ટંકારા : મંજુલાબેન વસંતભાઈ ભેંસદડિયાનું અવસાન, ગુરુવારે બેસણું

  ટંકારા : મૂ. સાવડી મંજુલાબેન વસંતભાઈ ભેંસદડિયા (ઉ.વ.૬૭) તા. ૦૬-૧૨-૨૦૨૧ ને સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે સદગતનું બેસણું તા. ૦૯-૧૨-૨૦૨૧ ને ગુરુવારે સવારે ૮ થી ૧૧ કલાકે નિવાસસ્થાન ગામ સાવડી તા. ટંકારા ખાતે રાખેલ છે  મોબાઇલ નંબર…

ટંકારા તાલુકાનું રાજાવડ ગામ સમરસ, આજ સુધી પંચાયતની ચુંટણી જ નથી યોજાઈ !

ગુજરાતમાં આગામી 19 તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહેલ છે ત્યારે ટંકારા તાલુકાના રાજાવડ ગામમાં ગુજરાત રાજ્યની રચનાથી આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ નથી સમરસ ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાન્ટ અપાતી ન હતી, ત્યારે પણ…

ટંકારા : દિનકરરાય માવજીભાઈ કટારીયાનું દુખદ અવસાન, શનિવારે બેસણું

ટંકારા : ટંકારા નિવાસી દિનકરરાય માવજીભાઈ કટારીયા (ઉં.વ.84) તે ભરતભાઈ, ગીરીશભાઈ, રાજેશભાઈ, મહેશભાઈ, પ્રફુલાબેન કોટક, રેખાબેન કોટક, તથા પ્રવિણાબેન ગોવાણીના પિતાનું તારીખ 26/ 11/ 21 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું  ઉઠમણું…
WhatsApp chat