મોરબી આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૧૦ માં વિદ્યાર્થી સન્માન સમારોહ આગામી તા. ૧૫-૦૯-૨૦૧૯ ના રોજ યોજાશે જેથી વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તા. ૧૫-૦૮ સુધીમાં પહોંચતી કરવા યાદીમાં જણાવ્યું છે માર્કશીટની નકલ પહોંચાડવા માટે મંડળ પ્રમુખ અજયભાઈ ડાંગર મો ૯૫૭૪૪ ૯૮૦૦૦, મંત્રી મયુરભાઈ ગજીયા મો ૯૭૩૭૪ ૭૮૬૦૬, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર મો ૯૯૭૯૫ ૦૯૫૪૨ અને રમેશભાઈ હુંબલ મો ૭૦૪૬૪ ૦૭૧૧૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે    

Comments
Loading...
WhatsApp chat