

વાંકાનેર મોરબી રોડ પર આવેલ રાણેકપર ગામના પાટિયા નજીક થી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા પોલીસ સ્થળ પર દોડી જઈને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર-મોરબી રોડ પર આવેલ રાણેકપર ગામ નજીક આવેલ ગીરનાર કારખાના નજીકથી બાળવમાંથી એક અજાણ્યા યુવાન (આશરેઉ.૪૦-૪૫ )નો મૃતદેહ મળ્યા હોવાની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવતા વાંકાનેર પોલીસે સ્થળ પર દોડી જઈને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો અને મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.