મોરબીમાં રવિવારે સિદ્ધચક્ર મહાપૂજા અને સંધ જમણ યોજાશે.

મોરબી જૈન સમાજના અગ્રણી દ્વારા આગામી રવિવારે દરબાર ગઢ જૈન દેરાસર ખાતે સિદ્ધચક્ર મહાપૂજા તથા સંધ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જૈન સમાજના અગ્રણી નવીનચંદ્ર જેઠાલાલ પારેખ દ્વારા રવિવારના રોજ દરબાર ગઢ જૈન દેરાસર ખાતે બપોરે ૧૨.૩૯ વાગ્યે સિદ્ધચક્ર મહાપુજન અને વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી નવાડેલા રોડ ખાતે સ્વામીવાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat