

યુવક મંડળ બેલા તથા સમસ્ત બેલા (રં) ગામ દ્વારા તા. ૦૯ ને શુક્રવારના રોજ ભાઈબીજના પાવન અવસરે મહાન એતિહાસિક નાટક મેવાડી તલવાર મહારાણા પ્રતાપ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક નાથાબાપાનો ઘરસંસાર નાટકો ભજવાશે ગામમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે રાત્રીના ૧૦ કલાકે નાટક ભજવાશે તો દરેક ધર્મપ્રેમી જાહેર જનતાએ પધારવા યુવક મંડળ બેલા અને સમસ્ત બેલા ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે