મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતા માટે આજે ઐતિહાસિક મહામિલન બેઠક
મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ અને વિશાળ મહામિલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ, મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બંને સમાજના વડીલો,…