

ચકમપર ગામ પંચાયત દ્વારા ચકમપર ગામને ઉપયોગી એવા R.O પ્લાન્ટનો પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો હતો
ચકમપર ગ્રામ પંચાયત દ્વારા પૂજાવિધિ કરીને ગામહિત અને લોકહિતના કાજે ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી ગામમાંથી જ મળી રહે તે માટે ગામના પાદરમાં જ R.O ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ તથા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તથા ગામ લોકોએ હાજરી આપી હતી


