રાજકોટ જીએસટીવીના રિપોર્ટર રવિ સાણંદિયાના મોટાભાઈ સતીશ સાણંદિયાનો આજે જન્મદિવસ

રાજકોટ જીએસટીવીના રિપોર્ટર રવિ સાણંદીયાના મોટાભાઈ સતીશ સાણંદીયાનો આજે જન્મદિવસ છે તા ૧૧-૧૧-૧૯૮૮ ના રોજ જન્મેલા સતીશભાઈ આજે જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે હાલ તેઓ સિરામિક કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે આજે તેના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે મોબાઈલ નંબર 87582 35099 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat