પરીક્ષા પૂર્વે મોરબીમાં “ભારતનું બંધારણ” સ્પેશ્યલ લેકચર, જુઓ એસપી કરનરાજ વાઘેલાનું ઈન્ટરવ્યું…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી મોરબી અને ટીટીસી એકેડમી રાજકોટ દ્વારા તા. ૧૨ ને શનિવારના રોજ ભારતનું બંધારણ સ્પેશ્યલ ફ્રી લેકચર મોરબીમાં યોજાશે

        મોરબી જીલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી મોરબી અને ટીટીસી એકેડમી રાજકોટ દ્વારા તા. ૧૨ ને શનિવારના રોજ બપોરે ૧૨ થી ૫ કલાકે એ ડીવીઝન પોલીસ સ્ટેશન મોરબી ખાતે ભારતનું બંધારણ સ્પે. ફ્રી લેકચર યોજાશે જેમાં ટીટીસી એકેડમીના સંચાલક અને બંધારણ તથા કાયદાના નિષ્ણાંત મનીષ ભાઈ ગઢવી માર્ગદર્શન પૂરું પાડશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પૂર્વે ૫૦ માર્ક્સનો ગુણભાર ધરાવતા વિષય પર ફ્રી લેકચરનો લાભ લેવા મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ યુવાનોને અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat