Billboard ad 1150*250

મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે એતીહાસીક-કોમિક નાટકો ભજવાશે

0 123
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૨ ને શનિવારે રાત્રે ૯ કલાકે રાજપર ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે મહાન એતિહાસિક નાટક “પાવાગઢનું પતન” અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક બોલ બકા બોલ નાટકો ભજવાશે ગૌમાતાના લાભાર્થે યોજાનાર નાટક કાર્યક્રમમાં જાહેર જનતાએ પધારવા શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat