

મોરબીના સબ જેલ ચોક પાસે ONEPLUS NORD CE 5G (બ્લેક કલરના લેધર કવર) માં ફોન ખોવાયો છે પરત આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે મોબાઈલ ફોન પરત આપી માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવા અપીલ કરવામાં આવી છે મોબાઈલ પરત આપવા માટે દિલીપ દલસાણીયા મોબાઈલ નંબર 80008 27577 પર સંપર્ક કરવા જણાવ્યું છે